cold-matcha-tea-with-milk-ice_82893-1494

શ્રી અરવિંદ ભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત

World's First of its kind Not-for Profit, Non-Govt. Covid Centre

SHATAM LOGO.png

કોરોના મહામારી નાં કપરા સમયે સારી ખબર !!!

 

સરકારશ્રી અને રાજકોટ કોર્પોરેશન માન્ય આયુર્વેદિક કોવીડ કેર સેન્ટર તથા હોમ આઇસોલેશન કીટ (H.I.K)

(સર નો ફોટો સાઈડ માં)

 

એક અનોખું પગલું -

આયુર્વેદિક કાળજી ઉપચાર અને સારવાર ને લક્ષી;

ડો. વલ્લભભાઈ કથીરીયા

(કેન્સર સર્જન, રાષ્ટ્રીય કામધેનું આયોગ ટ્રસ્ટ અધ્યક્ષ, શ્રી અરવિંભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી)

 

ડૉ. હિતેશભાઈ જાની

- નિષ્ણાંત આયુર્વેદાચાર્ય (પૂર્વ પ્રિન્સિપાલ ગુજરાત આયુર્વેદ વિદ્યાપીઠ, જામનગર)

અને

શ્રી કલ્પકભાઈ મણીઆર

(પેટ્રિયા સ્યુટ હોટેલ નાં માલિક)

નાં સાથ - સહકાર અને ખૂબ પ્રયત્નો થી વિશ્વનુ સૌપ્રથમ પ્રાયવેટ, નોટ ફોર પ્રોફીટ, નોન – ગવર્મેંટ એવું શતમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર નો 15 ઓગસ્ટ 2020 નાં ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી માનનીય શ્રી વિજય ભાઈ રૂપાણી ના વરદ હસ્તે ઉદ્દઘાટન થયું...

 

૭ દિવસનો - કોરોના કવચ - હોમ આઈસોલેશન કીટ (H I K) પેકેજ ની મુખ્ય વિગતો :

  • પહેલું કંસલ્ટેશન ડૉ. હિતેશભાઈ જાની સાથે

  • બે ટેલિ એડવાઈઝરી કૉલ્સ

  • Covid પેશન્ટ, એમના વાલિયો માટે, સરકાર કે કૉર્પોરેશન થી આદ્દેશ આપેલ હોમ  આઈસોલેશન /quarantine પેશન્ટ આદિ માટે ઘરે સારવાર લેવા માટેની કીટ

  • ૭ દિવસ રોજ એક ફોલો અપ કૉલ

  • આયુર્વેદિક મેડીસીન કીટ, સ્ટીમ મશીન, ઑક્ઝીમીટર, ડાયટ ચાર્ટ

  • ૭ દિવસ, દર રોજ યોગાચાર્ય દ્વારા ઓનલાઈન યોગ સેશન

  • ૭ દિવસ દર રોજ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ ઓનલાઈન સેશન

આ બધી વિશિષ્ટ સેવાઓ ફક્ત રુ. ૬૦૦૦/- માં !!!

 

* એક્સટ્રા Consultation , એક્સ્ટ્રા ચાર્જ સાથે